Four Year/ Five Year Int. Courses Admission 2023-24 | Gujarat University

Four Year/ Five Year Int. Courses Admission 2023-24 | Gujarat University

Four Year/ Five Year Int. Courses Admission 2023-24 | Gujarat University
  • Four Year/ Five Year Int. Courses Admission 2023-24 | Gujarat University
  • Last Update: 23-08-2023
Login New Registration
Announcements:

10/07/2023
👉 Important Notice 2nd Round(Reshuffling Round)
Allotment Of 2nd Round(Reshuffling Round) Has Been Declared.


04/07/2023
👉 યુ.જી. કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના 

(a) CBSC બોર્ડના તમામ તેમજ Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી) 

(b) (I) ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ 

(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય     (જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.              -  GUAC COMMERCE 2023

03/07/2023
👉 Notice Regarding Extension Of Round 1
ફી અને રિપોર્ટિંગ માટેની તારીખ લંબાવવા ખાસ સુચના

જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટે ફી ભરવાની બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 04.07.2023 (મંગળવારના) રોજ સવારે 10.00 વાગ્યા સુધી ફી ભરી શકશે અને 04.07.23 ના રોજ કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન રિપોર્ટિંગ કરાવી શકશે.

29/06/2023
24/06/2023

20/06/2023
👉 Provisional Merit List has been declared in the student login

વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 21/06/2023 તથા તા. 22/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.     GUAC

07/06/2023

29/05/2023
👉 CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url