BAJMC Admission 2023-24 | Gujarat University

BAJMC Admission 2023-24 | Gujarat University

BAJMC Admission 2023-24 | Gujarat University
  • BAJMC Admission 2023-24 | Gujarat University
  • Last Update: 18-07-2023
Login New Registration
Announcements:

NOTICE FOR PROVISIONAL MERIT LIST

Provisional Merit List has been declared in student login
    વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 24/06/2023 તથા તા. 25/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.  -    GUAC

09/06/2023

01/06/2023

31/05/2023

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.

2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.

3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં.  કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.

4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.

5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના
1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.

3.માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.
    A. માર્ચ 2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
    B. અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.
    C.  માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
    D.  શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

12/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url