BA Course Admission 2023-24 | Gujarat University

BA Course Admission 2023-24 | Gujarat University

BA Course Admission 2023-24 | Gujarat University
  • BA Course Admission 2023-24 | Gujarat University
  • Last Update: 23-08-2023
Login New Registration
Announcements:

23/08/2023
👉 Important Instruction For Students And College

કોલેજ તથા વિદ્યાર્થીઓ માટે સૂચના
    અગાઉ જે વિદ્યાર્થીઓએ Online રજિસ્ટ્રેશન કરેલ હોય પણ પ્રવેશ મેળવેલ ન હોય તેવા પ્રવેશ વંચિત વિદ્યાથીઓએ તા-23/08/2023 થી તા-26/08/2023 (માત્ર કોલેજના કામકાજ સમય દરમ્યાન) સુઘી સબંધિત કોલેજ પર જઈ  કોલેજની ઉપલબ્ધ ખાલી Seat પર Admission મેળવી શકશે.
 
    જે વિદ્યાર્થીઓએ સંપુર્ણ રજીસ્ટ્રેશન બાકી છે તે વિદ્યાર્થીઓએ તા-23/08/2023 થી તા-25/08/2023 રાતે 11:59 કલાક સુઘી રજિસ્ટ્રેશન કરી તા-23/08/2023 થી તા-26/08/2023 (માત્ર કોલેજના કામકાજ સમય દરમ્યાન) સુઘી સબંધિત કોલેજ પર જઈ કોલેજની ઉપલબ્ધ ખાલી Seat પર Admission મેળવી શકશે.

·26/08/2023 રાતે 11:59 કલાકે એડમિશન પ્રકિયા સંપૂર્ણ પુરી ગણાશે.

10/08/2023
👉 Important Instruction For Students
પ્રવેશ માટેની
આખરી તક નોટિસ  (વિદ્યાર્થીઓ માટે)
    B.A SEM- 1 માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને જણાવવાનું તારીખ 11-08-2023 થી 18-08-2023 (રાત્રે 11:59 સુધી) સુધી તેઓ નવું રજિસ્ટ્રેશન કરી શકશે તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ (તારીખ 31-07-2023 પછીની પ્રિન્ટ લેવી) અને જરૂરી ડોક્યુમેન્ટને લઇ જે કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તે કોલેજમાં તારીખ 11-08-2023 થી 19-08-2023 (કોલેજ સમય દરમિયાન) સુધી જઈ સીધો જ પ્રવેશ મેળવી શકશે.

03/08/2023

30/07/2023
👉 Important Instruction For Iti & Diploma Students
ITI & DIPLOMA પાસ વિદ્યાર્થીઓએ GUAC (GUJARAT UNIVERSITYADMISSION CELL) માંતારીખ-04/08/2023 સુધીમાં આવીને VERIFICATION કરાવવાનું રહેશે.
19/07/2023

14/07/2023
👉 Important Instruction For New And Incomplete Registration
B.A માટે નવા/અધુરા રજીસ્ટ્રેશન અંગેની સૂચના:
·         B.A પ્રવેશ માટે New Registration શરુ કરાયેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય અથવા ક્વિક રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગળની કાર્યવાહી (ચોઇસ ફીલિંગ કે ફોર્મ સબમીશન) ના કરેલ હોય તેવા તમામ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે.

·         જે વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું રહી ગયું હોય અથવા રજીસ્ટ્રેશન પેમેન્ટ બાકી હોય કે સકસેસ ના થયું હોય તેવા તમામ વિધાર્થીઓ તેમના જુના આઈડી-પાસવર્ડથી જ આગળની કાર્યવાહી કરી શકશે.

ખાસ નોધ: અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લીધેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી.
2ND ROUND (RESHUFFLING ROUND) HAS BEEN DECLARED
 આ 2ND ROUND (RESHUFFLING ROUND) માં વિદ્યાર્થીઓની ફોર્મ ભૂલની (CATEGORY, BOARD CHANGE  વગેરે) આવેલ અરજી પ્રમાણે કેટલાક સુધારા થયા હોવાથી MERIT ને તે પ્રમાણે RE-GENARATE કરવામાં આવેલ છે. 

10/07/2023
👉 Important Notice For Reshuflling Round Of B.A 2023-24
ગુજરાત યુનિવર્સિટી મધ્યસ્થ પ્રવેશ સમિતિ 2023-24
બી.એ.સેમ.-1 રિશફલિંગ રાઉન્ડ માટેની અગત્યની સૂચના 
1. જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને ત્યારબાદ ઓનલાઇન ટોકન ફી  ભરેલ હોય કે ભરેલ ન હોય તેઓ તેમની સંમતિ આપ્યા બાદ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

2. જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ ફાળવેલ હોય અને ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં રિપોર્ટીંગ કરેલ હોય તેઓ પણ પોતાની સંમતિ આપ્યા બાદ જ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

3. જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા તમામ વિધાર્થીઓ સંમતિ આપ્યા વગર આપોઆપ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ  લઈ શકશે.

નોધ :રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તારીખ 10/07/2023 થી 12/07/2023 (સાંજે 05.00 કલાક સુધી) ફક્ત પોતાની કોલેજની ચોઈસ અને મીડિયમ (માધ્યમ) બદલી શકશે અને વધારાની કોલેજ ચોઈસ પણ કરી શકશે. આ સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં. પ્રવેશ ન મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ, કટ ઓફ માર્કસ અને પોતાના મેરીટના આધારે કોલેજોની ચોઈસ આપવા જણાવવામાં આવે છે.  - GUAC 2023

02/07/2023

28/06/2023

27/06/2023

24/06/2023
👉 Important Instruction For Students
NOTICE FOR PROVISIONAL MERIT LIST

Provisional Merit List has been declared in student login
     વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 24/06/2023 તથા તા. 25/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.  -    GUAC

20/06/2023
👉 Last Date:- 20-06-2023
    For GHSEB, CBSE, and Other board students who have passed HSC Exam before March 2023 and all reservation category students, it is mandatory to get your registration form verified at any UG Arts College with the required documents. (during College hours on working days)

18/06/2023

13/06/2023
👉 વાવાઝોડા અસરગ્રસ્ત માટે VERIFICATION PROCESS
   વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર પરિવહન રદ થવાના કારણે VERIFICATION માટે પહોચી ન શકનાર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓને જણાવાનું કે તેમનું ONLINE VERIFICATION કરી આપવામાં આવશે તેના માટે APPLICANT નું આધારકાર્ડ, APPLICATION ની PDF, APPLICATION ID, MOBILE NO. વગેરે DOCUMENTS ને help.guacbahon@gmail.com પર MAIL કરવો તથા SUBJECT માં BA EMERGENCY VERIFICATION લખવું. આ સગવડ માત્ર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓ માટે જ રહેશે. જો આધારકાર્ડ નું ADDRESS આ વિસ્તાર સિવાયનું હશે તો તેમને જે તે HELP CENTER પર જઇને VERIFICATION કરાવાનું રહેશે.

નોધ : સમય મર્યાદા પહેલા આવેલ આવા MAIL ને જ ધ્યાનમાં લેવામાં આવશે.

09/06/2023

01/06/2023

31/05/2023

👉 વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.
2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.
3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં.  કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.
4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.
5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના
1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે. 
3.માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.
    A. માર્ચ 2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
    B. અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.
   C.  માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
    D.  શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

10/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url