B.Sc. Admission 2023-24 | Gujarat University

B.Sc. Admission 2023-24 | Gujarat University

B.Sc. Admission 2023-24 | Gujarat University
  • B.Sc. Admission 2023-24 | Gujarat University
  • Last Update: 25-08-2023
Login New Registration
Announcements:

25/08/2023
👉 Important Notice
અગત્ય ની નોટિસ
આથી જણાવવાનું કે હાલ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પોર્ટલ ખોલેલ છે. જે વિધાર્થીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓએ આવતીકાલ તા.: ૨૬/૦૮/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરીને એમ. જી. સાયન્સ કોલેજમાં હાજર રહેવું.

24/08/2023

23/08/2023

12/08/2023

11/08/2023
👉 Notice For Allotment
2nd Round Allotment Has Been Declared.

04/08/2023
👉 Important Notice
અગત્ય ની નોટિસ

આથી પ્રથમ રાઉન્ડ ના વિધાર્થીઓને જણાવવાનું કે જે વિધાર્થી બીજા રાઉન્ડ માટે સંમતિ આપી શક્યા નથી તેવા વિધાર્થીઓ તા.: ૦૫/૦૮/૨૦૨૩ થી ૦૬/૦૮/૨૦૨૩ સુધી બીજા રાઉન્ડ માટે સંમતિ આપી શકશે અને પોતાના વિષય તથા કોલેજની પસંદગી બદલી શકશે. જે વિધાર્થીઓ ને પ્રથમ રાઉન્ડ માં જે કોલેજ અને વિષય ની ફાળવણી થયેલ છે અને જે વિધાર્થીએ કોલેજની ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવેલ તેવા વિધાર્થીઓ પણ સંમતિ આપી શકશે અને પોતાના વિષય તથા કોલેજની પસંદગી બદલી શકશે.   

28/07/2023
👉 Important Instruction For Students
આથી દરેક વિધાથીઓને જણાવવાનું કે કટઑફ અને કોલેજની ખાલી જગ્યા આજે સાંજે વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને બી. એસ. સી. એડમિશન માટે નો બીજો રાઉન્ડ પણ તા.: ૨૯/૦૭/૨૦૨૩ થી શરૂ થશે જેની નોંધ લેવી. બીજા રાઉન્ડ માટે તારીખ વાર નવો  કાર્યક્રમ વેબસાઇટ પર મુકેલ છે.

25/07/2023

21/07/2023
👉 આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.એસ.સી પ્રથમ વર્ષ માટે ટોકન ફી તા.: ૨૩/૦૭/૨૦૨૩ સુધી તથા રીપોર્ટીંગ માટે તા: ૨૪/૦૭/૨૦૨૩ સુધી લંબાવામાં આવેલ છે.

10/07/2023

07/07/2023
👉 Important Notice For BSC
Important Notice
In the case of choice filling by the students, the first subject chosen by the students will remain their final choice for the award of the degree. They will have no choice but to change their choice of subject in the subsequent semesters.

Your first choice of subject will remain your main subject.

For example, in the group physics /chemistry/Maths, physics being the first choice of subject will remain the main/major subject in the final year.

Students will not be allowed to change their major subject in the second, third & fourth year.

The choice filling (reshuffling) will start on the university portal from 10.07.2023 to 14.07.2023

06/07/2023
👉 Important Notice For BSC
અગત્યની નોટિસ
અણધાર્યા સંજોગોને કારણે પ્રથમ મેરીટ યાદી મોકુફ રાખવામાં આવી છે. એડમિશન અંગેની વધુ માહિતી એડમિશન પોર્ટલ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે.
Important Notice
Due to unprecedented reasons the first merit list is postponed. Further information related to admission will be communicated on the admission portal in due course.

03/07/2023
Final Merit And Mock Round 1 Allotment Has Been Declared

25/06/2023
👉 Important Instruction For Student
અગત્ય ની સૂચના
આથી વિધાર્થીઓને ખાસ જણાવવાનું કે તા.:૨૩/૦૬/૨૦૨૩ ના પત્ર ક્રમાંક : ૧૦૬૬૬/૨૦૨૩ ના        નામદાર હાઇકોર્ટના સ્ટે અનુસાર સી. યુ. શાહ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (ગ્રાન્ટ ઇન એઇડ) અને સી. યુ. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (સેલ્ફ ફાઇનાન્સ) માં પ્રવેશ પ્રક્રિયા હાલ પુરતી  સ્થગિત કરવામાં આવે છે. આગળની કાર્યવાહી નામદાર હાઇકોર્ટ ના ચુકાદા પ્રમાણે કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી.
Important Notice
All the students are hereby informed that the admission process in C. U. Shah Science Institute and C. U. Shah Institute of Science has been suspended due to a stay order of the High Court (Dated: 23/06/2023 letter number: 10666/2023). Further action will be taken as per the judgment of the High Court.

21/06/2023

અગત્ય ની સૂચના

આથી દરેક વિધાર્થીઓ ને જણાવવાનું કે તેઓ પોતાની વિષય તથા કોલેજની પસંદગી તા.: 24-06-2023 to 26-06-2023 સુધીમાં બદલી શકશે (જેણે ફોર્મ લોક કરેલ છે.)

Important Notice

Please be informed that all the students can change their subject and College choice from 24-06-2023 to 26-06-2023(Only those who locked forms)

સૂચના:- બી.એસ.સી સેમ-1 એડમિશન માટે 

1. નવું સિડ્યુલ મુકેલ છે.

2. નવું રજીસ્ટ્રેશન કરી શકાશે.

3. વેરીફિકેશન અધૂરૂ પૂર્ણ કરવું.

4. કોલેજની સીટ મેટ્રીક્સ ફેરફારો ચેક કરવા.

5. જૂનું પ્રોવિશનલ મેરીટ લીસ્ટ રદ્દ ગણવું.

6. જે વિદ્યાર્થીઓએ ફોર્મ સબમીટ કરેલ નથી અથવા ફોર્મ અધૂરા રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ તા:23/06/2023 સુધીમાં સબમીટ કરી દેવા.

20/06/2023

13/06/2023
👉 જે વિષાર્થીઓ જનરલ કેટેગરી માં આવે અને વર્ષ- ૨૦૨૩ માં ૧૨ પાસ કરેલ છે. તેવા વિધાર્થીઓએ વેરિફિકશન કરાવવાનું નથી.

Those students, do not have to undergo verification who fall in the general category and have passed 12th in the year- 2023.

02/06/2023

20/05/2023

05/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url