MCOM Admission 2023-24 | Gujarat University

MCOM Admission 2023-24 | Gujarat University

MCOM Admission 2023-24 | Gujarat University
  • MCOM Admission 2023-24 | Gujarat University
  • Last Update: 22-08-2023
Login New Registration
Announcements:

22/08/2023

14/08/2023
👉 Important Indtruction For M. Com. Spot Admission
M. Com. માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ફોર્મની લેટેસ્ટ (તા. 11/08/2023 કે તે પછીની) પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે વેબસાઈટ પર મુકેલી Vacant Seats મુજબની કોલેજોમાં ઓફિસ અવર્સ દરમિયાન રૂબરૂ સંપર્ક કરીને જે તે પ્રવેશ પાત્ર કોલેજમાં નિયત સમય મર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવો.

11/08/2023

04/08/2023

01/08/2023

27/07/2023

24/07/2023
NEW ROUND ALLOTMENT HAS BEEN DECLARED

15/07/2023
👉 Important Notice For Students Of New Round
નવા રાઉન્ડની વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના 
1) આ (નવા) રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ કે બીજા રાઉન્ડ (રિસફલિંગ) માં "ફી" ભરી, કોલેજમાં રિપોર્ટિંગ કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓ પોતાની સંમતિ ( Concern) આપી નવા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
2) આ નવો રાઉન્ડ છે એટલે પ્રથમ અને બીજા રાઉન્ડના કોલેજનું કટ ઓફ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 
3) જે વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત છે તેવા તમામ વિદ્યાર્થીઓ આ નવા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
4) આ નવા રાઉન્ડમાં પણ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે કે પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવે તેવા વિદ્યાર્થીઓ માટે છેલ્લો ઇન્ટર સે મેરીટ રાઉન્ડ માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે.

15/07/2023

14/07/2023

11/07/2023

08/07/2023
👉 Notice For Round-2(Reshuffling Round)
M. Com. Round-2 (Reshuffling Round) College Allotment has been declared.

05/07/2023
M. Com. માટે નવા/અધૂરા રજીસ્ટ્રેશન અંગેની સુચના:
M. Com. પ્રવેશ માટે New Registration શરુ કરાયેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય અથવા ક્વિક રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગળની કાર્યવાહી (ચોઈસ ફીલિંગ કે ફોર્મ સબમીશન) ના કરેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તા. 15/07/2023 સુધી રજીસ્ટ્રેશન કરી શકશે.    

જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું રહી ગયું હોય અથવા રજીસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી હોય કે સકસેસ ના થયું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ તેમના જુના આઈડી-પાસવર્ડથી જ આગળની કાર્યવાહી કરી શકશે.

ખાસ નોંધ: અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લીધેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. - GUAC PG COMMERCE 2023

03/07/2023

30/06/2023

15/06/2023
👉 IMPORTANT INSTRUCTION FOR STUDENTS

*B. Com. Sem-6 માં "W-HELD" માર્કશીટ વાળા વિદ્યાર્થીઓને M. Com. માં પ્રવેશ બાબતની સૂચના:*

જે વિદ્યાર્થીઓની B. Com. સેમ-6 ની માર્કશીટમાં "W-HELD" હોય પરંતુ બધા વિષયમાં પાસ હોય તેમજ સેમ- 1 થી 5 માં પણ પાસ હોય તે M. Com. પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે. આવા વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં નજીકના P G Centre માં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજીયાત કરાવવાનું રહેશે.

10/06/2023
👉 *વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ (વેરિફિકેશન કોને કરાવાનું)*

1) જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષ (2023) ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય તેવા જનરલ કેટેગરી સિવાય ના બધા વિદ્યાર્થીઓ (અનામત કેટેગરીના બધા) 

2. અગાઉ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા પાસ કરી છે તેવા બધા

3. ગુજરાત યુનિવર્સિટી સિવાય અન્ય કોઈ પણ યુનિવર્સિટી માંથી પાસ થનાર બધા વિદ્યાર્થીઓ 

● ઉપરના તમામ વિદ્યાર્થીઓએ નજીકના કોઈ પણ પી.જી. સેંટર (સેન્ટર સમય દરમ્યાન)માં જઈ 16 જૂન 2023 સુધીમાં વેરિફિકેશન કરવાનું રહેશે.

09/06/2023

11/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url