MA Admission 2023-24 | Gujarat University

MA Admission 2023-24 | Gujarat University

MA Admission 2023-24 | Gujarat University
  • MA Admission 2023-24 | Gujarat University
  • Last Update: 23-08-2023
Login New Registration
Announcements:

23/08/2023
👉 Important Instruction For Students And College

કોલેજ તથા વિદ્યાર્થીઓ માટે સૂચના
    અગાઉ જે વિદ્યાર્થીઓએ Online રજિસ્ટ્રેશન કરેલ હોય પણ પ્રવેશ મેળવેલ ન હોય તેવા પ્રવેશ વંચિત વિદ્યાથીઓએ તા-23/08/2023 થી તા-26/08/2023 (માત્ર કોલેજના કામકાજ સમય દરમ્યાન) સુઘી સબંધિત કોલેજ પર જઈ  કોલેજની ઉપલબ્ધ ખાલી Seat પર Admission મેળવી શકશે.

    જે વિદ્યાર્થીઓએ સંપુર્ણ રજીસ્ટ્રેશન બાકી છે તે વિદ્યાર્થીઓએ તા-23/08/2023 થી તા-25/08/2023 રાતે 11:59 કલાક સુઘી રજિસ્ટ્રેશન કરી તા-23/08/2023 થી તા-26/08/2023 (માત્ર કોલેજના કામકાજ સમય દરમ્યાન) સુઘી સબંધિત કોલેજ પર જઈ કોલેજની ઉપલબ્ધ ખાલી Seat પર Admission મેળવી શકશે.

26/08/2023 રાતે 11:59 કલાકે એડમિશન પ્રકિયા સંપૂર્ણ પુરી ગણાશે.

04/08/2023
👉 Important Instruction For Students
FACULTY CHANGE PROGRAME પાસ વિદ્યાર્થીઓએ GUAC (GUJARAT UNIVERSITY ADMISSION CELL) માં તારીખ - 08/08/2023 સુધીમાં આવીને VERIFICATION કરાવવાનું રહેશે.

31/07/2023

24/07/2023

20/07/2023

18/07/2023
👉 Important Instruction For Faculty Change Program
Dates for offline form filling for the faculty change program ( FCP) is extended to  20/07/2023, 4:00 pm
 
ફેકલ્ટી ચેન્જ પ્રોગ્રામના ઓફલાઇન ફોર્મ ભરવાની તારીખ વધારીને ૨૦/૦૭/૨૦૨૩ ,સાંજે ૪:૦૦ સુધી કરવામાં આવેલ છે.

14/07/2023
👉 Important Notice For New And Incomplete Registration
M.A માટે નવા/અધુરા રજીસ્ટ્રેશન અંગેની સૂચના:

·         M.A પ્રવેશ માટે New Registration શરુ કરાયેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય અથવા ક્વિક રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગળની કાર્યવાહી (ચોઇસ ફીલિંગ કે ફોર્મ સબમીશન) ના કરેલ હોય તેવા તમામ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે.

·         જે વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું રહી ગયું હોય અથવા રજીસ્ટ્રેશન પેમેન્ટ બાકી હોય કે સકસેસ ના થયું હોય તેવા તમામ વિધાર્થીઓ તેમના જુના આઈડી-પાસવર્ડથી જ આગળની કાર્યવાહી કરી શકશે.

ખાસ નોધ: અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લીધેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું નથી.
👉 M.A. 2nd Round Has Been Declared
M.A. 2nd Round Has Been Declared

10/07/2023

👉 MA 2ND Round Provisional Merit
NOTICE FOR 2nd Round PROVISIONAL MERIT LIST 

Provisional Merit List has been declared in student login 
    વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 11/07/2023 તથા તા. 13/07/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે  એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે. - GUAC

04/07/2023

03/07/2023
👉 Ma 2nd Round Notice
Ø જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી છે તેઓ ફોર્મ (REGISTRATION) ભરી શકશે.

Ø જેમણે ફોર્મ ભરેલું છે પરંતુ પ્રવેશ CONFIRM કરાવેલ નથી અને પોતાની પસંદગીની કોલેજની CHOICE બદલવા માંગે છે તેઓએ CONSENT બટન પર CLICK કરી કોલેજ પસંદગી બદલી શકશે.

Ø જેઓ કોલેજ પસંદગી બદલવા માંગતા નથી પરંતુ પ્રવેશ CONFIRM કરાવેલ ન હોય તેમણે પણ CONSENT બટન પર CLICK કરી SAVE કરવું.

26/06/2023

21/06/2023
નીચેની યાદી મુજબના વિદ્યાર્થીઓને ફેકલ્ટી ચેન્જ હોવાથી ફેકલ્ટી ચેન્જ પ્રોગ્રામની પરીક્ષા આપ્યા બાદ આવેલ પરિણામ અને ખાલી જગ્યાના આધારે મેરીટ પ્રમાણે એલોટમેન્ટ કરવામાં આવશે.

13/06/2023
👉 વાવાઝોડા અસરગ્રસ્ત માટે VERIFICATION PROCESS
    વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર પરિવહન રદ થવાના કારણે VERIFICATION માટે પહોચી ન શકનાર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓને જણાવાનું કે તેમનું ONLINE VERIFICATION કરી આપવામાં આવશે તેના માટે APPLICANT નું આધારકાર્ડ, APPLICATION ની PDF, APPLICATION ID, MOBILE NO. વગેરે DOCUMENTS ને help.guacmahon@gmail.com પર MAIL કરવો તથા SUBJECT માં BA EMERGENCY VERIFICATION લખવું. આ સગવડ માત્ર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓ માટે જ રહેશે. જો આધારકાર્ડ નું ADDRESS આ વિસ્તાર સિવાયનું હશે તો તેમને જે તે HELP CENTER પર જઇને VERIFICATION કરાવાનું રહેશે.

નોધ : સમય મર્યાદા પહેલા આવેલ આવા MAIL ને જ ધ્યાનમાં લેવામાં આવશે.

07/06/2023

01/06/2023

31/05/2023
👉 વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.
2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.
3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં.  કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.
4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.
5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના

1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.
3.માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.

A. માર્ચ 2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
B. અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.
C.  માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
D.  શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

11/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url