LLB Admission 2023-24 | Gujarat University

LLB Admission 2023-24 | Gujarat University

LLB Admission 2023-24 | Gujarat University
  • LLB Admission 2023-24 | Gujarat University
  • Last Update: 29-08-2023
Login New Registration
Announcements:

29/08/2023

20/08/2023

14/08/2023

10/08/2023
👉 Notice
ROUND 2 HAS BEEN DECLARED...

08/08/2023

05/08/2023

04/08/2023
👉 NOTICE
ROUND 1 HAS BEEN DECLARED...

01/08/2023

28/07/2023

23/06/2023
👉  Important Notice For Admission For Ll. B

NOTICE
The admission process of the Three Years LL.B. Programme is stayed as per the order of the Hon’ble High Court of Gujarat in SCA Nos. 10374/2023, 10375/2023, and 10382/2023 DATED 23/06/2023.

નોટીસ
ત્રણ વર્ષ એલએલ.બી. પ્રવેશ પ્રક્રિયા તા. ૨૩-૦૬-2023 ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા  SCA Nos. 10374/2023, 10375/2023 and 10382/2023 માં કરવામાં આવેલ આદેશથી સ્થગિત કરવામાં આવેલ છે.  

14/06/2023
👉 સુચના : 
૩ વર્ષ એલએલ.બી., ઇન્ટેગ્રેટેડ લો  તેમ જ એલએલ.એમ.માં ઓન લાઈન ભરેલ એડમીશન ફોર્મનું વેરીફીકેશન ઓન લાઈન જ થશે. જો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય કે અવાચ્ય હોય તો તે ફરીથી અપલોડ કરવા માટે વિદ્યાર્થીના રજીસ્ટર્ડ મોબાઈલ પર મેસેજ આવશે. મેસેજ મળ્યેથી વિદ્યાર્થીએ મેસેજની લિંક પર કિલક કરીને કે પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગ ઇન થઇ ઓનલાઈન ક્ષતિપૂર્તિ કરવાની રહેશે. કોઈ પણ વિદ્યાર્થીએ દસ્તાવેજો સાથે વેરીફીકેશન માટે  કોઈ કોલેજે કે હેલ્પ સેન્ટર કે યુનીવર્સીટી જવાની જરૂર નથી.
Instruction : 
There will be On-Line Verification of Admission Forms for LL.B. 3, LL.M., and Integrated Law. In the event of any missing or illegible document, the message will be sent to the student's registered mobile. After having received such message, the student has to upload the relevant document by clicking on the given link of the message or by logging on to his form using his User Id and Password. There is no need for the student to personally approach any college/help center or University for the verification/ submitting of any document.

13/06/2023

03/05/2023

Next Post Previous Post
No Comment
Add Comment
comment url